લ્યો બોલો ! / ટિકિટ નહોતી મળતી, તો BCCI એ ખર્ચી નાખ્યા 3.5 કરોડ, વેસ્ટ ઈન્ડિઝ પહોંચવા પ્રાઇવેટ વિમાન કરાવી દીધું

ind vs wi bcci arrange private plan for team india to reach west indies

ઈંગ્લેન્ડમાં વન-ડે સીરીઝ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ પ્રાઈવેટ ફ્લાઈટ પકડીને પોર્ટ ઑફ સ્પેન પહોંચી છે. વેસ્ટ ઈન્ડીઝમાં ભારતને ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મેચ રમવાની છે.

બ્રેકિંગ ન્યૂઝ