વખાણ / બીજી ટ્વેન્ટી-ટ્વેન્ટી જીતીને ભારતે રચ્યો ઇતિહાસ, કેપ્ટન રોહિતે વિરાટ કોહલી માટે શું કહ્યું જુઓ

ind vs wi 2nd t20 it was very important innings from virat

ભારતીય ટીમે બીજી ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઈન્ડીઝને 8 રનથી હરાવીને ત્રણ મેચોની સીરીઝમાં 2-0થી જીત પ્રાપ્ત કરી છે. ભારતીય ટીમે શુક્રવારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરી વિરાટ કોહલી અને રિષભ પંતની અર્ધસદીની મદદથી 5 વિકેટના નુકસાને 186 રનનો સ્કોર બનાવ્યો અને પછી વેસ્ટ ઈન્ડીઝને 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 178 રન આપ્યાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ