IND vs WI / વિરાટ-રાહુલની ધમાકેદાર બેટિંગ, ભારતે વેસ્ટઇન્ડીઝને 6 વિકેટથી હરાવ્યું

IND vs WI 1st T20 india won by six wickets hyderabad

હૈદરાબાદમાં રમાયેલ પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ટીમે વેસ્ટઇન્ડીઝને 6 વિકેટથી હરાવીને ત્રણ મેચોની ટી-20 સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. કેએલ રાહુલ અને વિરાટ કોહલીના દમે ભારતે વેસ્ટઇન્ડીઝ માટે 208 રનોના મોટા લક્ષ્યને મેળવી લીધો. ટી-20માં આ ભારત દ્વારા મેળવવામાં સૌથી મોટો લક્ષ્ય છે. આ પહેલા ભારતે શ્રીલંકા વિરૂદ્ધ 2009માં 207 રનોનો લક્ષ્ય મેળવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ