ક્રિકેટ / IND vs WI: પ્રથમ મેચમાં નિરાશા મળી, વેસ્ટઇન્ડીઝે ભારતને 8 વિકેટથી હરાવ્યું

ind vs wi 1st odi match chennai west indies won by 8 wickets

વેસ્ટ ઇન્ડીઝે એમએ ચિદંબરમ સ્ટેડિયમ, ચેન્નઇમાં રમાયેલ ODI મેચમાં ભારતને 8 વિકેટથી હરાવ્યું. ભારતને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટના નુકસાને 287 રન બનાવ્યા હતા. જવાબમાં 288 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલ વેસ્ટ ઇન્ડીઝની ટીમે 47.5 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 291 રન બનાવ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ