બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / બીજી વન ડેમાં 6 વિકેટ લેનાર શ્રીલંકન બોલરની પત્ની ડિયાનાનો ડેસિંગ લૂક, છે ફિટનેશ કવીન

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / બીજી વન ડેમાં 6 વિકેટ લેનાર શ્રીલંકન બોલરની પત્ની ડિયાનાનો ડેસિંગ લૂક, છે ફિટનેશ કવીન

Last Updated: 02:06 PM, 5 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ રમાઈ હતી. શ્રીલંકા સામેની બીજી વનડે મેચમાં ભારતે 32 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 34 વર્ષના જેફ્રી વાન્ડરસેના આ પ્રદર્શનને કારણે શ્રીલંકાએ ભારતને 32 રને હરાવ્યું હતું.

1/5

photoStories-logo

1. પ્લેયર ઓફ ધ મેચ

34 વર્ષનો જેફ્રી વાન્ડરસે લેગ સ્પિનર ​​છે. 6 વિકેટ લેનાર લેગ સ્પિનર ​​જેફરી વાન્ડરસે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેને 10 ઓવરમાં 22 રન બનાવ્યા હતા. જો કે, આજે અમે તમને બોલરની પર્સનલ લાઈફની સાથે તેની કરિયર વિશે જણાવીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. લગ્નને 6 વર્ષ થયા

જેફ્રી વાન્ડરસેની પત્નીનું નામ ડિયાના છે અને તેના લગ્નને 6 વર્ષ પૂરા થઈ ગયા છે. ડિયાના હંમેશાં સ્ટેડિયમમાં પહોંચીને પતિ અને તેની ટીમને ચીયર કરતી જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. એકદમ ગ્લેમરસ દેખાય છે

ફેશન ટ્રેન્ડ વિશે પણ ડિયાનાને સારું જ્ઞાન છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવા રહે છે. તમને જણાવી દઈએ કે, ડિયાના બે બાળકોની માતા છે પણ ફિટનેસ બાબતમાં તે બોલિવૂડની એક્ટ્રેસિસને ટક્કર આપે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ફ્રી ટાઈમમાં ફરવા જાય છે

વાન્ડરસેને જ્યારે પણ ક્રિકેટમાંથી ટાઈમ મળે છે ત્યારે તે પોતાના બાળકો અને પત્નીની સાથે અલગ અલગ જગ્યાએ ફરવા જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કરિયર

કરિયરની વાત કરીએ તો તેને 1 ટેસ્ટ મેચ, 22 વનડે અને 14 ટી-20 મેચ રમી છે. આ દરમિયાન તેને ટેસ્ટમાં 2 વિકેટ, વનડેમાં 33 વિકેટ અને ટી-20માં 7 વિકેટ લીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

jeffrey vandersay wife cricketer IND v SL

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ