ક્રિકેટ / VIDEO: હાર્દિક પંડ્યા પર કેમ ખિજાયો કોહલી? વીડિયો વાયરલ થતાં ફેન્સ બનાવી રહ્યા છે વાતો

ind vs sl tension between hardik pandya and virat kohli see his misbehavior video

ભારતીય ટીમના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીની વચ્ચે પહેલી વન-ડેમાં થયેલા ટકરાવની ચર્ચા હજી અટકી પણ નથી કે કોલકત્તામાં રમાયેલ બીજી વન-ડેમાં તેમનો એક અપશબ્દોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ સાથી ખેલાડીને અપશબ્દો કહેતા સંભળાઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ