ક્રિકેટ / સૂર્યનો સંઘર્ષ: એક સમયે કેપ્ટનશીપ છીનવી કરી દેવાયો હતો ટીમની બહાર, જાણો કઈ રીતે કર્યું કમબેક

ind vs sl 3rd t20 suryakumar yadav has been dropped from the team

સૂર્યકુમાર યાદવે વર્ષ 2023ની ધમાકેદાર શરૂઆત કરી છે. તેમણે શ્રીલંકાની સામે ત્રીજાં ટી20માં શતક ફટકારેલ છે.આ તેમનાં ટી20 ઈન્ટરનેશનલ કરિયરનું ત્રીજું શતક છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ