રેકોર્ડ / IND vs SA: વિરાટ અને રોહિત વચ્ચે આજે થશે રન ની 'જંગ'

 Ind Vs Sa: Virat Kohli Vs Rohit Sharma To Resume Battle For T20i Domination

ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે ઇન્ટરનેશનલ T-20 સીરિઝની નિર્ણાયક મેચ આજે બેંગ્લોરમાં સાંજે 7 વાગે રમાશે. એન.ચિન્નસ્વામી સ્ટેડિયમમાં રમાવવામાં આવનારી આ મેચમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વચ્ચે રનની જંગ જોવા મળશે. વિરાટે જ્યાં ઇન્ટરનેશનલ T-20 માં સૌથી વધારે રન કરવાનો રેકોર્ડ પોતાના નામે જ રાખવાનો પ્રયત્ન કરશે, તો બીજી તરફ રોહિત પ્રયત્ન કરશે કે વિરાટના રેકોર્ડને તોડી શકે છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ