સિદ્ઘિ / મયંક અગ્રવાલની ડબલ સેન્ચુરી, સાઉથ આફ્રિકા વિરુદ્ઘ બનાવ્યા આ રેકોર્ડ

Ind vs SA Mayank Agarwal smash double century against South Africa makes many record as milestone

ટીમ ઇન્ડિયાના સલામી બેટ્સમેન મયંક અગ્રવાલે સાઉથ આફ્રિકા વિરુદ્ઘ ડબલ સેન્ચુરી કરી દીધી છે. વિશાખાપટ્ટનમના YS રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી 3 મેચની સીરિઝની પહેલી ટેસ્ટમાં મયંક અગ્રવાલે પોતાના ટેસ્ટ કરિયરની પહેલી સેન્ચુરી કરી, જેના પછી તેણે ડબલ સેન્ચુરી કરીને કમાલ કરી દીધી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ