આક્રમક મિજાજ / કેપ્ટન્સી ગઈ પણ ટણી નહીં! પહેલી જ મેચમાં કોહલી અને સાઉથ આફ્રિકન કેપ્ટન વચ્ચે બબાલ, જુઓ Video

ind vs sa first odi virat kohli and bavuma engaged in heated exchange

દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વન-ડેમાં પ્રશંસકોની નજર વિરાટ કોહલી પર હતી. ગયા અઠવાડિયે ટેસ્ટ કેપ્ટનના પદેથી રાજીનામું આપ્યાં બાદ કોહલીની આ પ્રથમ મેચ હતી. કોહલીએ બેટીંગ દ્વારા શાનદાર પ્રદર્શન કરી 51 રન બનાવ્યાં. પરંતુ ફરી એક વખત સદી રમવામાં નિષ્ફળ સાબિત થયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ