ચીટિંગ થઈ? / થર્ડ ઍમ્પાયરના નિર્ણયથી નારાજ ટીમ ઈન્ડિયા, કોહલીએ તો સ્ટમ્પ પર જ ભડાશ કાઢી, જુઓ VIDEO 

IND vs SA controversy in test match

કેપટાઉનમાં રમાઈ રહેલી ટેસ્ટમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે તે સમયે વિવાદ થયો જ્યારે થર્ડ અમ્પાયરે દક્ષિણ આફ્રિકાની બીજી ઈનિંગમાં ડીન એલ્ગરને નોટઆઉટ આપ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ