ફેરફાર / INDvsSA મેચ પહેલા મોટા સમાચાર: BCCIએ અચાનક બદલ્યા મેચના નિયમ, જાણો સમગ્ર મામલો

ind vs sa bcci implement new rule in india vs south africa first t20i

દિલ્હીમાં મંચ તૈયાર છે. હવેથી થોડા સમય બાદ ભારત અને સાઉથ આફ્રિકાની ટીમો આમને-સામને રહેશે. તેમની વચ્ચે 5 ટી-20 મેચની શ્રેણીનો પ્રથમ મુકાબલો હશે. પરંતુ દિલ્હીમાં યોજાનારી મેચ પહેલા નિયમોમાં ફેરફારને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ