T 20 World Cup 2021 / ભારતીય ટેનિસ સ્ટારનું નિવેદન, Ind vs Pak મેચના દિવસે હું સો.મીડિયામાંથી ગાયબ થઇ જઇશ

ind vs pak sania mirza joins shoaib malik in the t20 world cup bubble ahead of india vs pakistan

સંયુક્ત આરબ અમીરાતમાં આઈસીસી ટી-20 વિશ્વ કપ 2021માં પાકિસ્તાને સત્તાવાર રીતે પોતાનું અભિયાન શરૂ કરતા પહેલાં ભારતીય ટેનિસ સ્ટાર અને પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકની પત્ની સાનિયા મિર્ઝાએ ટુર્નામેન્ટ માટે પોતાના પતિની સાથે બાયો બબલમાં પ્રવેશ કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ