સિદ્ધી / જે અત્યાર સુધી કોઈ ન કરી શક્યું તે અજિંક્ય રહાણેએ કરી બતાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો છે આ રેકૉર્ડ

ind vs nz test series ajinkya rahane test captaincy record vs virat kohli indian test team captain states

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને પોતાના જ ઘરમાં ત્રણ ટી-20ની શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યુ છે. હવે આ બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. જેમાં પ્રથમ મેચ 25 નવેમ્બરે કાનપુરમાં રમાશે. મેચ માટે બંને ટીમોએ કમર કસી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ