ક્રિકેટ / ડબલ સેન્ચુરી શુભમનની પણ સારામાં કન્ફ્યુઝ થઈ ગયા ફેન્સ, લોકોએ પૂછ્યું-ચોકલેટી બૉયની GF કોણ?

ind vs nz shubman gill double centiury fans troll sara ali khan sara tendulkar after heroic performance

હૈદ્રાબાદ વન-ડેમાં એકબાજુ સતત વિકેટ પડી રહી હતી. બીજી તરફ શુભમન ગિલની ઝડપ અટકવાનુ નામ લેતી નહોતી. ગિલે પોતાની ઈનિંગમાં 19 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા છે. ભારતીય ટીમને આ ઓપનિંગ બેટરે સારી શરૂઆત અપાવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ