બીજી વનડે / ભારતીય બોલર્સ સામે ઘૂંટણીયે આવી ગઈ ન્યૂઝીલેન્ડની ટીમ, 108 રનમાં તમામ ખેલાડી OUT

ind vs nz score one day test series 2

IND vs NZ, ટીમ ઈન્ડિયાએ 108 રનોની સાથે ન્યૂઝીલેન્ડનાં તમામ બેટ્સમેનોની વિકેટ મેળવી લીધેલ છે. ટીમની શાનદાર બોલિંગની સામે ન્યૂઝીલેન્ડ ALL OUT. બોલરોએ મેચમાં મચાવી ધૂમ!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ