IND vs NZ / ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટરથી રહેવુ પડશે સાવધાન ! પાકિસ્તાનમાં મચાવી ચૂક્યો છે કહેર

ind vs nz odi rohit sharma lead team india should careful from newzealand batter devon conway

ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ પોતાની પહેલી વન-ડે મેચ રમવા માટે તૈયાર છે. બંને ટીમો હૈદ્રાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને હશે. બંને ટીમોની નજર પહેલી વન-ડેમાં જીત નોંધાવી શ્રેણીમાં વિજયી થવા પર હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ