IND vs NZ / ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં દેખાશે કોહલી, શુભમન ગિલ અને મોહમ્મદ શમીનો જલવો, તૂટી શકે છે આ ત્રણ રેકોર્ડ

ind vs nz match 3 records broken in india vs new zealand odi series virat kohli shubman gill mohammed shami

ભારતીય ટીમ પોતાની ધરતી પર ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની વન-ડે સીરીઝની પ્રથમ મેચ હૈદ્રાબાદમાં રમી રહી છે. આ શ્રેણીમાં ભારતીય ખેલાડીઓની પાસે ત્રણ મોટા રેકોર્ડ બનાવવાની તક છે.

બ્રેકિંગ ન્યૂઝ