ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

INDvsNZ / બીજી ટેસ્ટમાં કોહલીએ રન પણ ન બનાવ્યા અને આ એક નિર્ણયથી કરાવ્યું ટીમનું મોટું નુકસાન, 242 રનમાં ઓલઆઉટ થયું ભારત

ind vs nz live score kohli wasted review with flops show team all out in 242

ન્યૂઝીલેન્ડનાં પ્રવાસ પર ટીમ ઈન્ડિયાની આજે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ હતી. મેચમાં ટીમ ઈન્ડિયા 242 રનમાં જ ઓલઆઉટ થઇ ગઈ. ભારત તરફથી હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા અને પૃથ્વી શોએ અનુક્રમે 55, 54 અને 54 રન કર્યા હતા. જોકે મેચમાં કેપ્ટન કોહલીનો ફ્લોપ શો આજે પણ જોવા મળ્યો હતો. કેપ્ટન કોહલી પોતાની વિકેટ તો બચાવી ન શક્યા સાથે જ જ રીવ્યુ લઈને ટીમનું નુકસાન કરાવ્યુ. વિરાટ કોહલીનો રેકોર્ડ જોઈએ તો કોહલી પહેલેથી જ રીવ્યુ લેવામાં 'કાચા' પડે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ