ક્રિકેટ / IND vs NZ: T20 ટીમમાં કોહલી-રોહિતને જાણો કેમ સ્થાન ન અપાયું, રાહુલ દ્રવિડે કર્યો ખુલાસો

IND vs NZ: Know why Kohli-Rohit not included in T20 squad, Rahul Dravid reveals

ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે કોહલી અને રોહિત શર્માને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ બ્રેક આપવામાં આવ્યો છે કારણ કે આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝ અને ODI વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ રમાવવાની છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ