ક્રિકેટ / VIDEO: સારા ભાભી જૈસી હો... સ્ટેડિયમમાં શુભમનને જોઈ લોકોએ પાડી ચિચિયારી, કોહલીએ જોરદાર રિએક્શન આપ્યું

ind vs nz hamari bhabhi kaise ho sara bhabhi jaisi ho fans called in indore shubman gill gave this reaction

આ નજારો એવા સમયે જોવા મળ્યો જ્યારે શુભમન ગિલ બાઉન્ડ્રી લાઈનની નજીક ઉભા હતા. જેવા તેઓ થોડો સમય ત્યાં રોકાયા, દર્શકોમાંથી એક યુવકે જોરજોરથી નારા લગાવવાનુ શરૂ કર્યુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ