પ્રતિક્રિયા / ભારતીય ક્રિકેટ ટીમની હારથી જાણો શું બોલ્યું બોલીવુડ?

IND vs NZ: Bollywood celebrities react to team India's loss in World Cup

ICC Cricket World Cup 2019 ની સેમીફાઇનવ મેચમાં ભારતની હારથી બધા લોકો ઉદાસ થઇ ગયા છે. ત્યારે બોલીવુડ જગતના સ્ટાર્સ પણ દુ:ખી થયા છે. જાણો ભારતીય ક્રિકેટ ટીમની હારથી બોલીવુડે શું કહ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ