INDvsNZ / ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરીઝની પહેલી વન ડેમાં પૃથ્વી અને મયંક બનાવી શકે છે અનોખો રેકોર્ડ

ind vs nz 1st odi prithvi shaw and mayank agarwal set to create a unique record

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે સીરીઝની શરૂઆત થવાની છે ત્યારે આ મેચમાં એક અનોખો રેકોર્ડ બનાવી શકે છે. જો આ મેચમાં પૃથ્વી અને મયંક ઓપનિંગ કરે તો રેકોર્ડ બનશે જેમાં બે ખેલાડીઓ ડેબ્યુ મેચમાં જ ઓપનિંગ કરે. 

બ્રેકિંગ ન્યૂઝ