ના હોય ! / ભારતીય ફાસ્ટ બોલરે નાખ્યો ક્રિકેટનાં ઇતિહાસનો સૌથી ઝડપી બોલ? 208 KMPH સ્પીડ જોઈને ફેન્સ ચકરાવે ચડ્યા

ind vs ire bhuvneshwar kumar fastest ball at 208 kmph speed in first t20-between india vs ireland

ભારત-આયરલેન્ડ વચ્ચે પહેલી ટી-20માં જે બોલરની બોલની સ્પીડ સૌથી ઝડપી બતાવવામાં આવી છે, તે છે ભુવનેશ્વર કુમાર. સ્પીડોમીટરે ભુવનેશ્વર કુમારની જે બોલને ફાસ્ટ બતાવી તેની સ્પીડ 208 કિમી પ્રતિ કલાક માપવામાં આવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ