Viral Video / આઉટ થયા બાદ કેવો ધુંઆપુંઆ થઈ ગયો કેપ્ટન કોહલી, એવો જોરથી મુક્કો માર્યો કે વિડીયો થઈ ગયો વાયરલ

ind vs eng virat kohli smashes dressing room door dismissed oval

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે ઓવલમાં રમાતી ટેસ્ટ મેચમાં મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ સાબિત થયા. મેચની બીજી ઈનિંગમાં ફક્ત 44 રન બનાવી તેઓ આઉટ થયા છે. આ સાથે તેઓ સદી પણ ચૂક્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ