ક્રિકેટ / આ અંગ્રેજ ખેલાડીઓથી ટીમ ઇન્ડિયાએ સાવધાન રહેવાની જરૂર, આજની મેચમાં જોવા મળી શકે રસાકસી

ind vs eng these 6 england players can be dangerous for india

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી-20 મેચ રમાઇ રહી છે જેમાં ગઈકાલે પ્રથમ મેચમાં ઇન્ડિયાનો ઇગ્લેન્ડ સામે પરાજય થયો છે. ત્યારે હવે ટીમ ઇન્ડિયાએ ઇગ્લેન્ડના આ ખેલાડીઓથી સાવધ રહેવાની જરૂર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ