અવગણના / BCCIએ ખખડાવ્યા છતાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ તો માનવા તૈયાર નથી, ફરી ઊભો થયો વિવાદ

ind vs eng test virat kohli and team india players visit restaurant in birmingham

ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓની તસ્વીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં આ બધા ખેલાડી બીસીસીઆઈ દ્વારા આપવામાં આવેલી સલાહની અવગણના કરી રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ