ક્રિકેટ / બુમરાહને ખેલાડીએ એવી ગાળ આપી કે...: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીએ કર્યો મોટો ખુલાસો

IND vs ENG shardul thakur on james anderson and jasprit bumrah episode what england players told indian pacer cannot said...

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે લોર્ડ્સમાં થયેલા બીજી ટેસ્ટ વખતે ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અને જસપ્રીત બુમરાહની વચ્ચે ખૂબ બોલચાલ થઈ ગઈ હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ