વખાણ / વિરાટ કોહલીને લઈને સચિન તેંડુલકરનું મોટું નિવેદન, કહ્યું આ છે ખામીઓ, રોહિતનાં કર્યા વખાણ

ind vs eng sachin tendulkar tells the reason why virat kohli is failed with bat in recent time

લોર્ડસ ટેસ્ટમાં વિરાટ કોહલીના સુકાનપદના આખા વિશ્વમાં વખાણ થઈ રહ્યાં છે. આ ટેસ્ટ મેચ દરમ્યાન કોહલીએ જે જોશ સાથે કેપ્ટનશિપ કરી. જેને પગલે ટીમના દરેક ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ