ક્રિકેટ / એકબીજાને ગંદી ગાળો આપતા દેખાયા ટીમ ઇન્ડિયાનાં ખેલાડીઓ, ઈંગ્લેન્ડ સામેની ટી-20 મેચમાં મેદાન પર તણખા ઝર્યા

ind vs eng mere pe dekh maa chne gaya wo rohit sharma gets angry on indian fielder

ભારતીય ટીમના ખેલાડીઓની શરમજનક હરકત ઈંગ્લેન્ડના એજબેસ્ટનમાંથી સામે આવી છે. આ ઘટના ભારતીય બોલિંગ દરમ્યાનની છે. જ્યારે હાર્દિક પંડ્યા ઈંગ્લેન્ડની ઈનિંગની ચોથી ઓવર નાખી રહ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ