ક્રિકેટ / IND vs ENG : અશ્વિન-અક્ષરના કમાલથી અંતિમ ટેસ્ટમાં ભારતનો વિજય, સીરિઝ પર 3-1થી કબજો

IND vs ENG : England looses its wickets too early again

અમદાવાદમાં ચોથી અને અંતિમ ટેસ્ટમાં ભારતની જીત સાથે 3-1થી સીરિઝ પર કબજો, છેલ્લી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને એક ઈનિંગ અને 25 રનથી હરાવ્યું. અશ્વિન-અક્ષરે 5-5 વિકેટો ખેરવી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ