મિત્રતા / લૉર્ડઝમાં મેચ જોવા પહોંચ્યા એક સમયનાં ભાઈબંદો! સચિન-ગાંગુલી અને ધોની-રૈના દેખાયા એકસાથે

ind vs eng 2nd odi india vs england match highlights

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે વન-ડે શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમને 100 રનના અંતરથી હારનો સામનો કરવો પડ્યો. આ જીત સાથે ઈંગ્લેન્ડે ત્રણ મેચની સીરીઝમાં 1-1ની બરાબરી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ