બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / કોહલી-રોહિત નહીં આ ખેલાડીને અશ્વિને બતાવ્યો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, કારણ ગળે ઉતરી જશે

photo-story

5 ફોટો ગેલેરી

ક્રિકેટ / કોહલી-રોહિત નહીં આ ખેલાડીને અશ્વિને બતાવ્યો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, કારણ ગળે ઉતરી જશે

Last Updated: 01:27 PM, 16 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝની શરૂઆત પહેલા ભારતીય ટીમના સિનિયર સ્પિનર ​​આર અશ્વિને વિરાટ કોહલી કે રોહિત શર્માને નહીં આ ખેલાડીને ટીમ ઈન્ડિયાના સૌથી વેલ્યુએબલ ખેલાડી ગણાવ્યા હતા.

1/5

photoStories-logo

1. વિરાટ કે રોહિત નહીં

હવે સામાન્ય રીતે ટીમના સૌથી મહત્વના ખેલાડીની વાત આવે તો આપણે વિરાટ કોહલી કે રોહિત શર્માનું નામ યાદ આવે પણ અશ્વિને કોહલી કે રોહિતને પસંદ કર્યા નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જસપ્રિત બુમરાહ સૌથી વેલ્યુએબલ ખેલાડી

રવિચંદ્રન અશ્વિને એક મોટું નિવેદન આપતાં વિરાટ કોહલીને નહીં જસપ્રિત બુમરાહને ટીમ ઈન્ડિયાના સૌથી વેલ્યુએબલ ખેલાડી જાહેર કર્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ભારતનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી

એક વાતચીત દરમિયાન અશ્વિને કહ્યું કે જસપ્રીત બુમરાહ વર્તમાનમાં ભારતનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે. તેના જેવા બોલર પેઢીમાં માત્ર એક જ વાર આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ફાસ્ટ બોલરની પ્રશંસા થઈ રહી છે

બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝમાં બુમરાહ સાથે રમી રહેલા રવિચંદ્રન અશ્વિને ખુશી વ્યક્ત કરી હતી કે બેટ્સમેનોના પ્રભુત્વવાળા દેશમાં ફાસ્ટ બોલરની પ્રશંસા થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. હંમેશા બેટ્સમેનોનું વર્ચસ્વ રહ્યું છે

અશ્વિને કહ્યું કે ભારતમાં હંમેશા બેટ્સમેનોનું વર્ચસ્વ રહ્યું છે અને આ ક્યારેય બદલાવાનું નથી, પરંતુ હું ખૂબ જ ખુશ છું કે આપણે જસપ્રિત બુમરાહની સફળતાનું સેલિબ્રેશન કરીએ છીએ. તેની સાથે ચેમ્પિયન જેવો વ્યવહાર થવો જોઈએ.'

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ravichandran Ashwin Ind vs Ban Cricket News

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ