Ind vs Ban / ઈશાન, કોહલીની ધમાકેદાર ઈનિંગથી બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં ભારતનો વિજય

Ind vs Ban India won by 277 runs in third one day match, bangladesh won the series by 2-1

ભારતે ત્રીજાં વનડેની મેચમાં બાંગ્લાદેશને 227 રનોથી માત આપી છે. શનિવારે થયેલ મેચમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 410 રનોનો લક્ષ્ય આપ્યો હતો જેને તે મેળવી ન શકી અને ટીમ 182 પર જ ઓલઆઉટ થઇ ગઇ. બાંગ્લાદેશ આ સીરીઝને 2-1થી જીત્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ