ભારત માટે ખલીલ અહમદ, યુજવેન્દ્ર ચહલ અને દીપક ચાહરે એક-એક વિકેટ ઝડપી. આ પ્રકારે ભારતીય ટીમને બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રથમ વખત ટી-20 ઇન્ટરનેશનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા 8 મેચ ભારતે એકતરફી જીત મેળવી હતી. બન્ને ટીમો વચ્ચે રમાયેલ આ મેચ ટી-20 નો અત્યાર સુધીની 1000મી આંતરરાષ્ટ્રીય મેચ હતી.
'મહા' ચક્રવાતથી ગુજરાતમાં ભય ટળ્યો છે. હવામાન ખાતાની જાણકારી મુજબ 'મહા' વાવાઝોડાંની અસર થશે. વાવાઝોડાની અસરના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે આજે કચ્છ, સૌરાષ્ટ્ર,...