IND vs AUS / ત્રીજા વનડેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ, ટિકિટ માટે રાતથી લાગી ચાહકોની લાંબી કતાર

IND vs AUS: There was a lot of excitement among the people about the third ODI, long queues of fans for tickets from night

સિરીઝની ત્રીજી મેચ 22 માર્ચ રવિવારના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે. આ મેચની ટિકિટોનું વેચાણ શનિવારથી ઓફલાઈન શરૂ થતાં ટિકિટ લેવા માટે અહીં લોકોની કતાર લાગી હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ