ક્રિકેટ / રાજકોટ પહોંચી ભારતીય-ઓસ્ટ્રેલિયન ટીમ, 17 જાન્યુઆરીએ ભારત માટે 'કરો યા મરોનો જંગ'

IND vs AUS second ODI Indian Australia team Rajkot

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 17 જાન્યુઆરીએ વનડે મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમવા જઈ રહી છે ત્યારે આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ ખાતે પહોંચી હતી. મહત્વનું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 વનડે મેચોની સીરીઝમાં પ્રથમ વન-ડેમાં ભારતનો પરાજય થયો છે. ત્યારે રાજકોટ ખાતે રમાનાર બીજી વનડે મેચ ભારત માટે કરો યા મરો સમાન છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ