ક્રિકેટ / જીત બાદ ગુજરાત ખેલાડીનો ફેન થઈ ગયો રોહિત શર્મા, કાર્તિક અને પંતના ભવિષ્ય પર પણ કર્યો ખુલાસો

ind vs aus rohit sharma 2nd t20

રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ત્રણ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હાર આપી છે. નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં આ મેચ ભારે વરસાદને કારણે મોડેથી શરૂ થઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ