WC 2019 / IND vs AUS : ઓસ્ટ્રેલિયાને પછાડીને ભારતનો 36 રને ભવ્ય વિજય, ફટાકડા ફોડી સમર્થકોએ જીતને વધાવી

IND Vs AUS:  India defeat Australia by 36 runs

વર્લ્ડકપ 2019 14માં મુકાબલામાં રવિવારના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાયેલ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. ભારતની જીતને પગલે સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ઠેર-ઠેર ફટાકડા ફોડીને ભારતની જીતને વધાવી હતી. આપને જણાવી દઇએ કે, ભારતે ઓસ્ટ્રેલિયાને 36 રને પરાજય આપ્યો હતો. ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે 3-3 વિકેટ ઝડપી હતી. તો યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ