IND vs AUS / VIDEO: છેલ્લા ચાર વર્ષથી IPLમાં કોઈ ટીમ જે ખેલાડીને લેવા તૈયાર નથી, તેણે ભારત માટે કર્યો કમાલ... લોકોએ કહ્યું આ તો રીન્કુ જેવો જ ફિનિશર

IND vs AUS: After Rinku Singh, Team India got another finisher as Jitesh, hit long sixes

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરિઝમાં 3-1ની લીડ મેળવીને સીરિઝ જીતી લીધી છે જેમાં રિંકુ અને જીતેશ શર્માએ મળીને પાંચમી વિકેટ માટે 56 રનની ભાગીદારી કરી હતી. જીતેશે 22 બોલમાં 35 રનની ઝડપી ઇનિંગ રમી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ