નિર્ણાયક વનડે / પંડ્યા-કુલદીપે દેખાડ્યો દમ, મોટો સ્કોર કરવા જાણીતા ઓસ્ટ્રેલિયાને 'ઓછા'માં રોક્યું, જુઓ બન્નેની તોફાની બોલિંગ

IND vs AUS 3rd ODI

ચેન્નઈમાં ત્રીજી વનડેમાં ઘાતક બોલિંગ કરીને હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયાને ફક્ત 269 રન પર રોકી લીધું હતું.

બ્રેકિંગ ન્યૂઝ