ક્રિકેટ / ટીમ ઈન્ડિયામાં ધમાકેદાર વાપસી માટે ગુજરાત સ્ટાર ક્રિકેટર તૈયાર! પાસ કર્યો ફિટનેસ ટેસ્ટ

ind vs aus 1st test ravindra jadeja has passed the fitness test in national cricket academy

રવિન્દ્ર જાડેજાએ નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે. એવામાં ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચમાં જાડેજાનુ ભારતીય ટીમમાં જોડાવાનુ લગભગ નક્કી છે.

બ્રેકિંગ ન્યૂઝ