બેદરકારી / માન્યામાં ન આવે તેવી ઘટના ! રાજકોટમાં નાકના મસાનું ઓપરેશન કરાવવા ગયેલા યુવકનું મોત

Incredible event! A young man who went to Rajkot for a nose wart operation died

રાજકોટના સૌરાષ્ટ્ર યૂનિવર્સીટી રોડ પર આવેલી શાંતિ હોસ્પીટલમાં એક યુવક નાકમાં રહેલા મસાના ઓપરેશન માટે દાખલ થયો હતો. દરમિયાન સાગર રબારી નામક યુવકનું મોત નીપજ્યું.તબીબ પર આરોપ

બ્રેકિંગ ન્યૂઝ