વડોદરા / એમ.એસ.યુનિવર્સિટીની સુરક્ષામાં વધારો, નવું CCTV નેટવર્ક ઉભું કરાશે 

Increasing security of MS University, new CCTV network will be raised

વડોદરામાં આવીલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વીપીને મળેલી ધમકી બાદ વિવાદ થયો છે. આ વિવાદ થતા યુનિવર્સિટીની સુરક્ષામાં વધારો કરવામાં આવશે. યુનિવર્સિટીમાં 30 લાખના ખર્ચે નવું CCTV નેટવર્ક ઉભુ કરવામાં આવશે. જોઇએ સમગ્ર અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ