મુસાફરોની મુશ્કેલી / અમદાવાદ ઍરપોર્ટ પર તડકામાં તપવા તૈયાર રહેજો, પાર્કિંગ ચાર્જ વધવાથી પડી રહી છે આ તકલીફ

Increasing parking charges at Ahmedabad airport has increased the difficulty of passengers

અમદાવાદ એરોપોર્ટ પર 30 મિનિટથી વધુ સમય થશે તો, 150 રૂપિયા પાર્કિંગ ચાર્જ ચૂકવવો પડશે. આ કારણે ટેક્સી અને ઓટોરિક્ષાના ચાલકોએ અંદર આવવાનું ટાળ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ