વિરોધ / ગુજરાત સરકારનું વધ્યું ટૅન્શન: હવે જૂનિયર ડોક્ટર એસોસિએશને ચડાવી બાંયો, જાણો શું છે માગણી

Increased tension of Gujarat government, Junior Doctor Assoc protest from today

NEET PG કાઉન્સેલિંગ કરવામાં વારંવાર થતા વિલંબના વિરોધમાં તમામ ડોક્ટરોના સંગઠનોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે..અને જો માંગ નહીં સ્વાકારાય તો જૂનિયર તબીબોએ 29 નવેમ્બરે હડતાળની ચીમકી પણ ઉચ્ચારી છે

બ્રેકિંગ ન્યૂઝ