ધૂમ વેચાણ / ભરઉનાળે ગુજરાતમાં પવનની ઝડપે વેચાઈ રહ્યા છે AC અને કૂલર, વેપારીઓએ ભાવ પણ વધાર્યો

Increased sales of AC and coolers due to heat

અમદાવાદમાં ઉનાળો ચરમસીમાએ હોય તેમ અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે ગરમીમાં ઠંડક આપતા એસી, એર કુલરની માંગમાં જબરો ઉછાળો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ