ચૂંટણી / સાબરકાંઠામાં આ નેતાના અનોખા પ્રચારને કારણે જબરી લોકપ્રિયતા મળી રહી છે

Increased popularity due to the campaigning of Maganbhai leader in Sabarkantha

લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચારની ગતિ તેજ કરી દીધી છે. બદલાતા સમયમાં જેમ વચનો અને વાયદાઓ પણ બદલાય છે તેમ નેતાઓની પ્રચારશૈલી પણ બદલાઈ રહી છે. જમાનો સોશિયલ મીડિયાનો છે છતાં વેશભૂષા અને ઉમેદવારોની સ્ટાઈલ પણ મતદારોને આકર્ષવામાં મોટી ભૂમિકા ભજવે છે. આ વાત સાબરકાંઠાનાં અપક્ષ ઉમેદવારે સારી રીતે જાણી લીધી છે એટલે જ તો તેમણે પોતાની મૂછને પ્રચારનો એક હિસ્સો બનાવી દીધો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ