2022થી અત્યારસુધી રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ રેપોરેટ 2.5% વધાર્યો છે. એના લીધે બેન્ક જે દરે વ્યાજે રિઝર્વ બેન્ક પાસેથી રૂપિયા લેતી હતી તેમાં 2.5 ટકાનો વધારો થયો. એના લીધે આપણે બેન્ક જોડેથી વ્યાજદરે લોન લીધેલી છે. તેમાં પણ વધારો થયો જેથી લોનનો સમયગાળો પણ વધ્યો, જેથી RBI લાવ્યું આ નવા નિયમો જુઓ Ek Vaat Kau