ચમકારો / ગુજરાતમાં લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો, નલીયા બન્યું ઠંડુગાર,જાણો કેમ પડે છે અહીં સૌથી વધુ ઠંડી  

Increased cold in Gujarat, Feeling cold in the morning and warm in the afternoon, Naliya became coldest city

રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો, અમદાવાદનું તાપમાન 16.5 ડીગ્રી નોંધાયું તો ગાંધીનગરમાં લઘુતમ તાપમાન 14 ડીગ્રી નોંધાયું જ્યારે નલિયામાં 12.8 જેટલો ઠંડીનો પારો ગગડતા રાજ્યનું સૌથી ઠંડીગાર શહેર બન્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ